નર્મદાની 6 બાળાઓને દત્તક લઈ એસબીઆઇ કર્મીઓએ પ્રજાસત્તાક દિન ઉજવ્યો.
(વિશાલ મિસ્ત્રી રાજપીપળા) નર્મદા-ભરૂચ જિલ્લાના એસબીઆઈ ઓફિસર્સ એસોસિએશનના અધિકારીઓએ નર્મદા જિલ્લાની 6 જરૂરિયાતમંદ વિદ્યાર્થીનીઓનો 12 ધોરણ સુધીનો ખર્ચ ઉઠાવ્યો. :નર્મદા જિલ્લો પછાત અને અંતરિયાળ જિલ્લો...
