પાણી પ્રદૂષણ અંગે વિડિયો વાયરલ કરવો યુવકને પડયો ભારે, સાત શખ્શોએ માર મારતાં પોલીસમાં કરી ફરિયાદ
અત્યારના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા પર વિડીયો મુકતા તે પલ ભરમાં વાયરલ થઈ જતો હોય છે. વિડીયો વાયરલ થતા લોકોને પ્રસિદ્ધિ તથા પૈસા પણ મળે...
Featured posts
