સુરતનાં વરાછામાં ઘરની ગેલરીમાં પગ સ્લિપ થતાં કિશોરી ત્રીજા માળેથી નીચે પટકાઈ, દીકરીને જોઈ માતા પણ બેભાન થઈ
સુરતના વરાછા વિસ્તારમાં મકાનના ત્રીજા માળની ગેલેરીમાંથી પગ સ્લીપ થઈ જતાં ધોરણ 10 માં ભણતી કિશોરી નીચે પટકાતા ચકચાર મચી જવા પામી છે. આ કિશોરી...
