નડિયાદ : ઓવરટેક કરવા જતા ટેમ્પાની પાછળના ભાગે અથડાતા અકસ્માત સર્જાયો, એકનું મોત
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પરના સુંઢા વણસોલ ગામની સીમમાં શનિવારે રાતે અકસ્માત સર્જાયો હતો. જેમાં આગળ જતાં બીજા ટેમ્પાને ઓવરટેક કરવા જતા ટેમ્પાની પાછળના ભાગે ધડાકાભેર...
