મણિપુર હિંસામાં આદિવાસી ખ્રિસ્તીઓ પર થયેલા અત્યાચાર મામલે કાર્યવાહીની માંગ સાથે ભરૂચમાં ખ્રિસ્તી સમુદાય દ્વારા અપાયું આવેદનપત્ર
મણીપુરમાં છેલ્લા 50 દિવસ ઉપરાંતના સમયથી હિંસા ચાલી રહી છે, આ હિંસામાં અનેક લોકોના અત્યાર સુધી મોત નીપજ્યા છે તો કેટલાય લોકો ઘાયલ થઈ સારવાર...
