ફિલાટેક્ષ ઈન્ડિયા લિમિટેડનાં સૌજન્યથી બામસેફ, ઇન્સાફ, બીએમજી દ્વારા નોટબુક વિતરણ કાર્યક્રમ યોજાયો
ભરૂચ. બામસેફ–ઈન્સાફ – બી.એમ.જી સંગઠન દ્વારા ગરીબ પછાતવર્ગ નાં ઉત્થાન પરત્વે વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત છે, શિક્ષણ એ વ્યક્તિ અને રાષ્ટ્ર નાં વિકાસ નું પ્રથમ પગથિયું...
