માંગરોલ વિધાનસભાના રુટ સુપર વાઈઝર, રિસીવિંગ, ડીસ્પેચિંગ સ્ટાફ, ઝોનલ ઓફિસરની ચૂંટણીલક્ષી તાલીમ યોજાઈ.
અગામી 1 ડિસેમ્બરના રોજ વિધાન સભાના પ્રથમ તબક્કાનુ મતદાન યોજાનાર છે. 156 માંગરોલ વિધાન સભાના રુટ સુપર વાઈઝર, રિસીવિંગ ડીસ્પેચિંગ ઝોનલ ઓફિસરની ચૂંટણી લક્ષી તાલીમ...
