અંકલેશ્વર વિધાનસભા મત વિસ્તારમાં ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા એ જનસભા સંબોધી.
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી વચ્ચે ભાજપ દ્વારા આજરોજ સમગ્ર રાજયમાં ઝંઝાવતી ચૂંટણી પ્રચાર કરવામાં આવ્યો હતો ત્યારે અંકલેશ્વર વિધાનસભા બેઠક પર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ જાહેર...
