ભરૂચ-બીટીપીના છોટુ વસાવાના પરિવારનો આંતરિક વિખવાદ ચરમસીમાએ, પુત્ર દિલીપ વસાવાએ પાર્ટીના તમામ હોદ્દાઓ પરથી આપ્યું રાજીનામું.
એક તરફ રાજ્યમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીની મોસમ જામી છે,તો બીજી તરફ ભરૂચ જિલ્લાની ઝઘડિયા બેઠક પરથી સતત સાત ટમ થી જીત મેળગી રાજકીય દબદબો ઉભો...
