મોસાલી ચાર રસ્તા પરથી S.O.G. ની ટીમે ભરૂચ અને ઉમરપાડા વિસ્તારમાં ચોરી કરનારા બે આરોપીને ઝડપી પાડયા.
માંગરોળ તાલુકાના મોસાલી ચાર રસ્તાથી ભરૂચ સિટી પોલીસ સ્ટેશન અને ઉમરપાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરીના ગુનામાં સંડોવાયેલા બે આરોપીને એસ ઓ જી ની ટીમે ઝડપી...
