માંગરોળ : વાંકલ મોટા કદની ખેડૂત સેવા સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભા યોજાઈ.
માંગરોળ તાલુકાના વાંકલ ગામે કાર્યરત વાંકલ વિભાગ મોટા કદની ખેડૂતોની સેવા સહકારી મંડળીની યોજાયેલી વાર્ષિક સાધારણ સભામાં સર્વ સહમતીથી નવી વ્યવસ્થાપક કમિટીની રચના કરવામાં આવી...
