સુરત : ઉમરપાડાના વાડી ખાતે નિર્માણાધિન ધો.૬ થી ૧૨ સૈનિક શાળાનું નિરીક્ષણ કરતા આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલ.
સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના વાડી ગામે અંદાજિત ૨૦ એકરમાં નિર્માણ પામી રહેલી ધો. ૬ થી ૧૨ ની આધુનિક સુવિધાઓથી સજ્જ સૈનિક શાળાની આદિજાતિ વિકાસ મંત્રી...
