માંગરોળ તાલુકા મધ્યાન ભોજન કર્મચારી મંડળ (ભારતીય મજદુર સંઘ સંલગ્ન) દ્વારા પડતર માંગણી બાબતે માંગરોલ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું.
માંગરોલ તાલુકા મઘ્યાહન ભોજન કર્મચારી મંડળના પ્રમુખ મીનાબેન ચીમનભાઈ પરમાર દ્વારા માંગરોલ મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. ગુજરાત રાજય મધ્યાન ભોજન કર્મચારી સંઘ દ્વારા મુખ્યમંત્રીને આવેદન...
