વડોદરામાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત રાવપુરા ખાદી ભંડારના સંચાલકો દ્વારા અભિયાનને આખરી ઓપ અપાયો.
આખો દેશ, ગુજરાત અને વડોદરા પ્રધાનમંત્રીના આહવાનને ઝીલી લઈને હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવા ઉત્સાહી બન્યો છે. ત્યારે વડોદરા જિલ્લા ખાદી ગ્રામોદ્યોગ સહકારી સંઘ સંચાલિત...
