દક્ષિણ ગુજરાતના અનેક શહેરોમાં વાતાવરણમાં પલ્ટો, ભરૂચના નેત્રંગમાં વરસ્યું વરસાદી માવઠું..!!
આજે વહેલી સવારથી રાજ્યના વિવિધ જિલ્લાઓના વાતાવરણમાં પલ્ટો આવ્યો હોય તેમ જોવા મળ્યું હતું, દક્ષિણ ગુજરાતમાં પણ ભરૂચ, સુરત ગ્રામ્ય, નવસારી સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં...
