મિરે એસેટ ફાઉન્ડેશને બીએફએસઆઈ ક્ષેત્રમાં રોજગારને પ્રોત્સાહન આપવા FINX સાથે સહયોગ કર્યો.
મિરે એસેટ ફાઉન્ડેશન કે જે ભારતમાં શૈક્ષણિક વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે, તેણે વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ અને તાલીમ આપવા અને તેમને બીએફએસઆઈ ક્ષેત્રની...
