Proud of Gujarat

Category : Gujarat

FeaturedGujaratINDIA

ઘરફોડ ચોરીના ગુનાઓને અંજામ આપતા કુખ્યાત સીકલીગર ગેંગને ઝડપી પાડતી એલ.સી.બી. નર્મદા.

ProudOfGujarat
નર્મદા જીલ્લાની કુલ-૪ તથા છોટાઉદેપુર જીલ્લાની કુલ-૪ મળીને કુલ આઠ અનડીટેક્ટ ઘરફોડ ચોરીને ઝડપી પાડવામા એલ.સી.બી. નર્મદા પોલીસને સફળતા મળી છે. ઘરફોડ ચોરીના ગુનાઓમા સંડોવાયેલ...
FeaturedGujaratINDIA

ઉમરપાડા કોંગ્રેસ સમિતિ દ્વારા નવસારી એલસીબીના PI ને સસ્પેન્ડ કરવાની માંગ સાથે આવેદનપત્ર પાઠવાયું.

ProudOfGujarat
ઉમરપાડા મામલતદાર કચેરી ખાતે આજે કોંગ્રેસ સમિતિના પ્રમુખ હરીશ વસાવાની આગેવાની હેઠળ કોંગ્રેસ પક્ષનું પ્રતિનિધિ મંડળ ઉમરપાડા મામલતદારને મળીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તારીખ 31/5/2022...
FeaturedGujaratINDIA

TAT – 2 ની પરીક્ષા છેલ્લા પાંચ વર્ષથી ન લેવાતા શિક્ષકો એ રાજપીપલા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું.

ProudOfGujarat
ગુજરાત સરકારે શિક્ષકોની ભરતી માટે ટાટની પરીક્ષા ફરજીયાત બનાવી છે. જે શિક્ષક ઉમેદવાર આ પરીક્ષાપાસ કરે તેને જ શિક્ષકની નોકરી મળી શકે. અર્થાત ટાટની પરીક્ષા...
GujaratFeaturedINDIA

ભરૂચ અંકલેશ્વર હાઈવે પર અકસ્માતમાં ઘાયલ થયેલ ગાયને 1962 દ્વારા જીવનદાન મળ્યું.

ProudOfGujarat
ભરૂચ અંકલેશ્વર હાઈવે પર અકસ્માતમાં ઘાયલ થયેલ ગાયને ડોક્ટર નીરવ એ તાત્કાલિક સારવાર આપી ગાય માતાનો બચાવ કર્યો હતો. ભરૂચ અંકલેશ્વર હાઈવે પર આજે સવારે...
FeaturedGujaratINDIA

1 લી જૂન એટલે સામુહિક જન્મદિવસ તરીકે ઉજવાય છે. જાણો કેમ?

ProudOfGujarat
આજે 1 લી જૂન એટેલ વિશ્વ દૂધ દિવસ, વિશ્વ નેલપોલિશ દિવસ તરીકે ઉજવાય છે પણ આ સાથે આજે એક ખાસ દિવસ છે જે ખુબ જ...
FeaturedGujaratINDIA

પેઇન્ટિંગમાં બનાવેલા ચહેરાઓ તમારા વ્યક્તિત્વને કહેશે, શું તમે પ્રેમમાં રહેલી નબળાઈઓને નજરઅંદાજ કરી શકો છો?

ProudOfGujarat
વ્યક્તિ પ્રેમમાં અંધ બની જાય છે. જેના પર દિલ આવ્યું તેની કોઈ નબળાઈ નથી દેખાતી. પરંતુ આ સ્થિતિ હંમેશા નથી રહેતી. જેમ-જેમ સમય પસાર થાય...
FeaturedGujaratINDIA

સીએ કરવા માંગતા વિદ્યાર્થીઓ માટેના ખાસ સમાચાર, કોર્સનો સમયગાળો ઘટે તેવી શક્યતાઓ.

ProudOfGujarat
સીએ એટલે કે ચાર્ટર્ડ એકાન્ટન્ટ, આ ડીગ્રી મેળવવી પણ એક ચેલેન્જ હોય છે. મોટાભાગના વિદ્યાર્થીઓમાંથી કેટલાક બહું ઓછા સમયગાળામાં સીએ પૂર્ણ કરી દેતા હોય છે...
FeaturedGujaratINDIA

અમદાવાદમાં દૂષિત પાણી પીવાના કારણે ઝાડા-ઉલટી અને ટાઈફોડના 829 નોંધાયા.

ProudOfGujarat
અમદાવાદ શહેરમાં પાણી જન્ય રોગચાળો વકરી રહ્યો છે. ઉનાળાની સિઝનમાં આ પરિસ્થિતિ નિર્માણ થઈ રહી છે. તેમાં પણ ખાસ કરીને મે મહિનાના 28 દિવસની અંદર...
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લા પોલીસ નાગરિકો માટે હવે નિભાવશે નાયકની ભૂમિકા- ફરિયાદો, સૂચનો અને અભિપ્રાયો માટે પ્રારંભિક 5 સ્થળોએ લેટર બોક્સ મુકાયા.

ProudOfGujarat
– તરૂણો, સગીરો, યુવાઓ, મહિલાઓ, સિનિયર સિટીઝન, અસમર્થ લોકો સઝેશન બોક્સ થકી જણાવી શકશે પોતાની વેદના અને સમસ્યા. – ભરૂચ રેલવે સ્ટેશન, નર્મદા બસ સ્ટેશન,...
FeaturedGujaratINDIA

લીંબડી એન.એમ. હાઈસ્કૂલ ખાતે માધ્યમિ અને ઉચ્ચતર માધ્યમિકના વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમીનાર યોજાયો.

ProudOfGujarat
લીંબડી કેળવણી મંડળ સંચાલિત એન.એમ. હાઈસ્કૂલ ખાતે આજરોજ એક માર્ગદર્શન કાર્યક્રમ યોજાવામા આવ્યો હતો જેમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના વિધ્યાર્થીઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો...
error: Content is protected !!