Proud of Gujarat

Category : Gujarat

FeaturedGujaratINDIA

ઝઘડીયા તાલુકાની શિક્ષિકાને મહિલા દિનની ઉજવણી અંતર્ગત “નારી ગૌરવ રત્ન એવોર્ડ-૨૦૨૨” એનાયત કરાયો.

ProudOfGujarat
તા.૮ મી માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે રાજપિપળા ખાતે અન્નપુર્ણા ફાઉન્ડેશન દ્વારા નારી ગૌરવ રત્ન એવોર્ડ આપવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ એવોર્ડ...
FeaturedGujaratINDIA

ઝઘડીયાની ગેલેક્ષી કંપની દ્વારા રંદેડી ગામે ૯૫ બાથરૂમની ભેટ અપાઈ.

ProudOfGujarat
ભરૂચ જિલ્લાના ઝઘડીયા ખાતેની જીઆઇડીસીની ગેલેક્ષી સરફેકટન્ટસ કંપની દ્વારા ગ્રુપ ગ્રામ પંચાયત તલોદરામાં સમાવિષ્ટ રંદેડી ગામે બહેનોની માંગણીને માન આપી વિશ્વ મહિલા દિવસના રોજ ૯૫...
FeaturedGujaratINDIA

અંકલેશ્વર ને.હા ૪૮ પર પાર્ક કરવામાં આવેલ આઇસર ટેમ્પોમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચ.

ProudOfGujarat
ભરૂચ જિલ્લાના હાઇવે ઉપર અવારનવાર લાખોની કિંમતનો વિદેશી દારૂ ઝડપાવવાના અનેક બનાવો સામે આવી રહ્યા છે ત્યારે વધુ એક બનાવ સામે આવ્યો છે, અંકલેશ્વર ને.હા...
FeaturedGujaratINDIA

વડોદરા : શહેરી વિસ્તારમાં રોડ રસ્તાના કાર્યો અધૂરા મૂકી ભાઈલી વિસ્તારમાં 17 જગ્યા ઉપર માર્ગ બનાવતા વિપક્ષે કરી વિજીલન્સ તપાસની માંગ.

ProudOfGujarat
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છાણી વિસ્તારમાં ખેતરોમાં રસ્તો બનાવી દીધો તે અંગેનો વિવાદ થયા બાદ વડોદરા શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા પણ અનેક નિર્જન વિસ્તારમાં...
INDIAFeaturedGujarat

સ્ટેચ્યુ ઓફ યુનીટી-કેવડીયા જતી જન શતાબ્દી ટ્રેનને નડિયાદ સ્ટોપેજથી કેન્દ્રીય મંત્રી એ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું.

ProudOfGujarat
સરદાર વલ્લભભાઈ પટેલની જન્મભૂમિ નડિયાદના જંકશન રેલવે સ્ટેશન પર આજે અમદાવાદ-કેવડીયા(એકતા નગર) જન શતાબ્દી એક્ષપ્રેસ ટ્રેન આવી પહોંચી હતી. જન શતાબ્દી એક્ષપ્રેસ ટ્રેનને નડિયાદ રેલવે...
INDIAFeaturedGujarat

કરજણ હાઇવે પર આવેલી સનરાઇઝ ઓટો ગેરેજમાંથી વિદેશી દારૂ ઝડપાયો.

ProudOfGujarat
વડોદરા જિલ્લાના કરજણ હાઇવે પર આવેલા સનરાઈઝ ઓટો ગેરેજમાંથી એલસીબી પોલીસે દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતો. પોલીસ સુત્રીય માહિતી અનુસાર વડોદરા ગ્રામ્ય...
FeaturedGujaratINDIA

માંગરોળ અને ઉમરપાડામાં વિકાસના કામો ન્યુ–ગુજરાત પેટર્ન યોજના હેઠળ કરાયા મંજુર.

ProudOfGujarat
માંગરોળના ધારાસભ્ય ગણપતભાઈ વસાવાના સફળ પ્રયત્ન એ પગલે માંગરોળ અને ઉમરપાડા તાલુકામાં ન્યુ ગુજરાત પેટર્ન યોજના હેઠળ ₹.૧.૬૦ કરોડના વિકાસ કામો મંજૂર કરાયા છે. માંગ૨ોળ...
GujaratFeaturedINDIA

ભરૂચ : પાલેજ કુમારશાળામાં “એક ભારત શ્રેષ્ઠ ભારત’ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા.

ProudOfGujarat
ભરૂચ જિલ્લાના પાલેજ સ્થિત કુમાર શાળામાં એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત છત્તીસગઢી ભાષાની સમજ તેમજ લોકનૃત્ય અને વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. જેમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ...
FeaturedGujaratINDIA

નડિયાદ જિલ્લા જેલમાં કાચા કામના કેદીએ જેલમાં કર્યો આપઘાત.

ProudOfGujarat
નડિયાદ જિલ્લા જેલમાં માનસિક રોગથી પીડાતા કાચા કામના કેદીએ ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરતાં ચકચાર મચી જવા પામી છે. નડિયાદ જિલ્લા જેલ ખાતે મર્ડર કેસમાં...
FeaturedGujaratINDIA

વડોદરા : કરજણ પથિક પાર્ક ખાતે તાલુકા કોંગ્રેસ સમિતિની યોજાઇ મીટીંગ.

ProudOfGujarat
વડોદરા જિલ્લાના કરજણ સ્થિત પથિક પાર્ક ખાતે કરજણ તાલુકા કોંગ્રેસ સમિતિની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આગામી વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે...
error: Content is protected !!