નડિયાદના સાગર એવન્યુ એપાર્ટમેન્ટમાં મોબાઇલ ટાવર ન નાંખવાની માંગ સાથે જિલ્લા કલેકટરને પાઠવ્યું આવેદન.
નડિયાદના નાગરવાડા ઢાળ પાસેના એક ફ્લેટમાં મોબાઈલનું ટાવર નાંખવામાં આવતા આ વિસ્તારના રહેવાસીઓએ જિલ્લા કલેકટર કચેરીએ જઈ અહીં ટાવર નાંખવાનો વિરોધ કરી આવેદનપત્ર પાઠવ્યું છે....
