આદિવાસી વિસ્તારની ૫૪ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ પ્રેરીત હાટ બજારોના વિકાસ માટે ૫૦ કરોડની ગ્રાન્ટ ફાળવવા રજૂઆત.
માંગરોળ તાલુકા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ કોસંબાના ચેરમેન દિલીપસિંહ રાઠોડે રાજ્ય સરકારના આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઇ પટેલને લેખિત રજૂઆત કરી આદિવાસી વિસ્તારની ૫૪ ખેતીવાડી ઉત્પન્ન...
