કરજણમાં લારી ગલ્લા ધારકોના સમર્થનમાં મૂળ નિવાસી એકતા મંચ દ્વારા મામલતદારને આવેદન પાઠવી કરી રજૂઆત.
છેલ્લા બે દિવસથી વડોદરા જિલ્લાના કરજણ નગરમાં પાલિકા દ્વારા નગરમાં દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરાઇ છે. ત્યારે લારી ગલ્લા અને કેબિન ધારકોના સમર્થનમાં કોંગ્રેસ તેમજ...
