રાજપીપળા : સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની સ્ટેટ લેવલે નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસ સ્પર્ધામાં પ્રથમ વિજેતા બની.
વીર શ્યામજી કૃષ્ણ વર્મા પ્રાથમિક શાળા નંબર 4 ની સરકારી પ્રાથમિક શાળામા ધોરણ 8 મા અભ્યાસ કરતી પાણીપુરી વાળાની દીકરી સ્ટેટ લેવલે નેશનલ ચિલ્ડ્રન સાયન્સ...
