રાજપીપળાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં રૂપિયા ૨૨ લાખના ખર્ચે બેઝિક લાઇફ સપોર્ટ સુવિધા ઉપલબ્ધ કરાઈ.
નર્મદા જિલ્લા કલેકટર ડી.એ.શાહના માર્ગદર્શન અને રાહબરી હેઠળ જિલ્લા શિક્ષણાધિકારી જયેશભાઈ પટેલ અને જિલ્લા આયોજન અધિકારી એસ.એસ.પાંડે દ્વારા એસ્પિરેશનલ ડિસ્ટ્રીક્ટ કાર્યક્રમ અંતર્ગત નર્મદા જિલ્લાના રાજપીપલા...
