વાંકલ : ચોખવાડાના નવનિર્મિત મેદાન ખાતે ડી.વાય.એસ.પી દ્વારા પોલીસ વિભાગને લગતી ભરતી માટે માર્ગદર્શન સેમિનાર યોજાયો.
ઉમરપાડા તાલુકાના ચોખવાડા ગામ ખાતે ડી.વાય.એસ.પી દ્વારા પી.એસ.આઇ અને લોક રક્ષક દળ પોલીસ વિભાગની ભરતી માટે માર્ગદર્શન સેમિનાર યોજાયો. ચોખવાડા ગામના નવનિર્મિત રમત મેદાનમાં પોલીસ...
