Proud of Gujarat

Category : Gujarat

FeaturedGujaratINDIA

અંકલેશ્વર : રસ્તાને લગતી કામગીરીમાં બેદરકારી: ખાડાઓમાં મેટલના ઢગલા મૂકી તંત્ર ગાયબ

ProudOfGujarat
અંકલેશ્વર તંત્રની બેદરકારીના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. તંત્ર દ્વારા ખાડા પૂરવા માટે મેટલનું પુરાણતો લાવ્યાં પણ ખાડા પુરવાની જગ્યાએ ખાલી ખાડાઓમાં મેટલ ઢગલા મૂકી...
INDIAFeaturedGujarat

માંગરોળનાં રાટોટી ગામે પશુઓને ચરાવવા ગયેલો વૃદ્ધ ગુમ થયો.

ProudOfGujarat
માંગરોળ તાલુકાના રટોટી ગામનો પશુ ચરાવવા ગયેલ વૃદ્ધ ગુમ થતાં માંગરોળ પોલીસ સ્ટેશનમાં ગુમ થયા અંગેની ફરિયાદ નોંધાઇ છે. રટોટી ગામના નિશાળ ફળિયામાં રહેતો અમરસિંગભાઈ...
FeaturedGujaratINDIA

ગોધરા : કાવ્ય અને લોકગીત કાવ્યગાન સ્પર્ધામાં મીરઝા આફરીન તૃતીયક્રમે વિજેતા.

ProudOfGujarat
ગોધરાની શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી દ્વારા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125 મી જન્મ જયંતિની ઉજવણી નિમિત્તે યુનિવર્સિટી કક્ષાની શૌર્યગીત-લોકગીત સ્પર્ધા યોજાય હતી. જેમાં પંચશીલ આર્ટસ...
GujaratFeaturedINDIA

મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથારને મંત્રી પદેથી દૂર કરવા ભારતીય ટ્રાયબલ ટાઇગર સેનાએ આવેદન આપ્યું.

ProudOfGujarat
મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથાર છેલ્લા કેટલાક સમયથી ખોટા આદિજાતિ પ્રમાણપત્રને લઈને વિવાદમાં ઘેરાયેલા છે અને ખોટા આદિજાતિના પ્રમાણપત્ર મેળવીને મોરવા હડફની અનુસૂચિત આદિજાતિ બેઠક...
FeaturedGujaratINDIA

અંકલેશ્વરમાં ધમાકેદાર મેઘરાજાની એન્ટ્રી : વાતાવરણમાં ઠંડક પ્રસરી.

ProudOfGujarat
હવામાન વિભાગની આગાહી મુજબ અંકલેશ્વર અને સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. વહેલી સવારથી વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ વરસવાનું શરૂ થયું...
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : સારંગપુર ગામેથી વિદેશી દારૂનાં જથ્થા સહિત એક બુટલેગર ઝડપાયો.

ProudOfGujarat
અંકલેશ્વર પંથકમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો વેચાણનો વેપલો ઘણો વધી ગયો છે. અંકલેશ્વરના અંતરિયાળ વિસ્તારોમાં બુટલેગરો મોટા નામચીન બુટલેગરો પાસેથી પોતાના આર્થિક ફાયદા માટે દારૂનો...
FeaturedGujaratINDIA

દેડિયાપાડા તાલુકાના મોટી સિગલોટી ગામે રસ્તા ઉપર વરસાદનુ પાણી ફરી વળતાં લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો.

ProudOfGujarat
દેડિયાપાડા તાલુકામાં તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી જોરદાર વરસાદ પડ્યા કરે છે. જેને લીધે જ્યાં જુઓ ત્યાં વરસાદના પાણીના દર્શન થાય છે. દેડિયાપાડા તાલુકાના મોટી સિગલોટી...
GujaratFeaturedINDIA

અંકલેશ્વર : જીઆઇડીસીમાં આવેલ ગુરૂકૃપા સોસાયટીના બે મકાનોને ત્રણ ચોરોએ નિશાન બનાવ્યા : રોકડ રકમ સહિત માલમત્તાની ચોરી.

ProudOfGujarat
અંકલેશ્વર પંથકમાં જીઆઇડીસીમાં આવેલ ગુરૂકૃપા સોસાયટીમાં વહેલી સવારે બે બંધ મકાનોમાં તસ્કરોએ હાથફેરો કરવાની ઘટનાની પગલે સોસાયટીના રહીશોમાં ભય ફેલાવા પામ્યો છે. અંકલેશ્વર જી.આઈ.ડી.સી. ની...
FeaturedGujaratINDIA

માંગરોળ : ઉભારીયા ગામે રાત્રી રોકાણ કરતી એસ.ટી બસ ખખડધજ હાલતમાં હોવાથી મુસાફરો પરેશાન.

ProudOfGujarat
બારડોલી એસ.ટી.ડેપો ના સંચાલકો દ્વારા દોડાવવામાં આવતી સુરત ઉભારીયા સરકારી એસ.ટી બસ તદ્દન ખખડધજ હાલતમાં હોવાથી ગ્રામ્ય વિસ્તારના મુસાફરો હેરાન પરેશાન થઇ ગયા છે અને...
FeaturedGujaratINDIA

વડોદરા : કરજણ તાલુકાના પાછીયાપુરા ગામમાં સ્મશાનના અભાવે ગ્રામજનોને પારાવાર મુશ્કેલી.

ProudOfGujarat
વડોદરા જિલ્લાના કરજણ તાલુકાનું પાછીયાપુરા ગામ કે જ્યાં આજે આઝાદીના ૭૫ વર્ષ થયા છતાં સ્મશાનની સુવિધાથી ગ્રામજનો વંચિત છે.ગુરુવારના રોજ પાછીયાપુરા ગામમાં એક વ્યક્તિનું મરણ...
error: Content is protected !!