અંકલેશ્વરમાં પર્યાવરણનાં દુશ્મનો બેફામ : અઠવાડિયા બાદ પણ ખાડીમાં પ્રદુષિત જળ વહેવાનો સિલસિલો યથાવત,પ્રકૃતિ પ્રેમીઓમાં રોષ..!
– અંકલેશ્વર વિસ્તારની ઔદ્યોગિક વસાહતનું પ્રદુષિત પાણી અઠવાડિયા પછી પણ બે-રોકટોક આમલાખાડીમાં વહી રહ્યું છે. તંત્રની કાર્યવાહી થઈ રહી છે નો દાવો. ગત તારીખ ૧૫/૦૯/૨૧...
