નર્મદા જિલ્લા કલેક્ટર શાહના અધ્યક્ષપદે જિલ્લા સંકલન-સહ-ફરિયાદ નિવારણ સમિતિની યોજાયેલી બેઠક.
નર્મદા જિલ્લા કલેક્ટર ડી.એ.શાહના અધ્યક્ષપદે આજે રાજપીપલા કલેકટરાલય ખાતે યોજાયેલી જિલ્લા સંકલન-સહ-ફરિયાદ નિવારણ સમિતિની બેઠકને સંબોધતા શ્રી શાહે પ્રજાકીય જનસુખાકારીના અગત્યના સામૂહિક પ્રશ્નો અને રજૂઆતોને...
