Proud of Gujarat

Category : Gujarat

FeaturedGujaratINDIA

રાજપીપળા : આઝાદીના ૭૫ વર્ષ બાદ ડેડીયાપાડાના રીગાપાદર ગામે લાઈટનું ઉદ્દઘાટન થયું .

ProudOfGujarat
નર્મદા જિલ્લાનાં ડેડીયાપાડા તાલુકાનાં અંતરિયાળ પહાડી ડુંગરાળ વિસ્તારના રીગાપાદર ગામના લોકોને આઝાદીનાં ૭૫ વર્ષ પછી લાઈટ નશીબમાં મળી હોય તેવો એક ખિસ્સો પ્રકાશમાં આવવા પામ્યો...
FeaturedGujaratINDIA

સુરેન્દ્રનગર: લીંબડીમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન ના અધ્યક્ષસ્થાને યોગ સંવાદ કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat
ગુજરાત સરકાર રચિત ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેનશ્રી યોગસેવક શીશપાલજીના અધ્યક્ષસ્થાને લીંબડી ની સરસ્વતી સ્કૂલ ખાતે જિલ્લા કક્ષાનો યોગ સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે...
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : દક્ષિણ ગુજરાત વીજ લિમિટેડ દ્વારા ઊભા કરાયેલ HT લાઇનના લાખોના એલ્યુમિનિયમ કંડક્ટરની ચોરી.

ProudOfGujarat
અંકલેશ્વર દક્ષિણ ગુજરાત વીજ લિમિટેડ ખાતે તાજેતરમાં જ ઊભા કરાયેલ HT લાઇનના 55 ગાળાના એલ્યુમિનિયમના કંડકટરની જેની લંબાઈ આશરે 6000 મીટર છે તેની લાખોની મત્તાની...
FeaturedGujaratINDIA

મેહુલિયો હવે તો આવ : તૌકતે વાવાઝોડા બાદ હોંશેહોંશે વાવેતર કરનારા ભરૂચ જિલ્લાના ખેડૂતોને હવે રોવાનો વારો આવ્યો.

ProudOfGujarat
તૌકતે વાવાઝોડા બાદ સારો વરસાદ થતાં ખેડૂતોએ હોંશેહોંશે વાવેતર તો કરી લીધું હતું. પરંતુ ભરૂચ જિલ્લામાં છેલ્લા 25 દિવસથી વરસાદ ખેંચાતા જિલ્લાના ખેડૂતો મૂંઝાયા છે...
GujaratFeaturedINDIA

અંકલેશ્વર : આજે શીતળા સાતમ : મહિલાઓએ શીતળા માતાનું પૂજન અર્ચન કરી પરિવારનું સ્વાસ્થ્ય સારું રહે તે માટેની કામના કરી.

ProudOfGujarat
ગુજરાત રાજયમાં શ્રવણ માસ સહિત નાગપંચમ, રાંધણ છઠ અને શીતળા સાતમને ઘણું મહત્વ આપવામાં આવે છે. શીતળા સાતમના દિવસે બહેનો ઠંડુ ભોજન ગ્રહણ કરતી હોય...
FeaturedGujaratINDIA

ભરૂચના પશ્ચિમ વિસ્તારના હજારો લોકોને આજે પણ માળખાકિય સુવિધાઓનો અભાવ…!

ProudOfGujarat
ભરૂચ શહેરનો પશ્ચિમ વિસ્તાર હંમેશા અન્યાયનો સામનો કરતો હોય તેવું જણાઈ રહ્યું છે. ભરૂચ શહેરના અનેક એવા વિસ્તારો છે જે આજે પણ નગરપાલિકાની હદ વિસ્તારમાં...
FeaturedGujaratINDIA

સુરત : કાપોદ્રા સ્થિત નાના વરાછામાં અલખ કાર મેળામાં લાખોની ઠગાઈ

ProudOfGujarat
સુરતમાં કાર ચોરીનો અજીબ બનાવ બન્યો છે. કાપોદ્રા સ્થિત નાના વરાછામાં અલખ કાર મેળામાં લાખોની ઠગાઈ કરી છે. ગણતરીની મિનિટમાં બે ઠગોએ કાર માલિકને લાખોનો...
FeaturedGujaratINDIA

અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર 48 પર સુરતથી ભાવનગર જતી લક્ઝરી બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો.

ProudOfGujarat
અંકલેશ્વર નેશનલ હાઇવે પર હોટલ નવજીવન પાસે આગળ ચાલતી ટ્રક સાથે લક્ઝરી બસ ભટકાઈ જતા બસ ચાલક સહિત 3 ને ઇજા પહોંચી હતી. લક્ઝરી બસ...
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લા કક્ષાના 75 માં સ્વાતંત્ર્ય સંગ્રામની હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે ઉત્સાહભેર ઉજવણી, જાણો કેટલા લોકો થઈ શકશે હાજર.

ProudOfGujarat
ભરૂચ જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય સંગ્રામની હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે ઉત્સાહભેર ઉજાવણી કરવામાં આવશે. આ વર્ષે પણ કોરોના મહામારીને ધ્યાનમાં લઈને ભરૂચની મધ્યમાં આવેલ હોસ્ટેલ ગ્રાઉન્ડ કેબિનીત...
FeaturedCrime & scandalGujaratINDIA

દે.બારીયાના કાપડી વિસ્તારના ત્રણ યુવાન મિત્રોના અકસ્માતે મોત નહીં પરંતુ હત્યાના બનાવને અકસ્માતમાં દેખાડવા સામે સ્વજનોમા આક્રંદનો આક્રોશ .!!

ProudOfGujarat
દે.બારીયાના કાપડી વિસ્તારમાં રહેતા ત્રણ યુવાન મિત્રોના મૃતદેહો રૂવાબારી -ડાંગરીયા રોડ ઉપરની બાજુમાં આવેલ એક જમીનમાંથી મળી આવતા ભારે ચકચાર પ્રસરી જવા પામી છે, અને...
error: Content is protected !!