લાયન્સ કલબ ઓફ વિરમગામ દ્વારા સુવર્ણ જયંતી મહોત્સવનો ની ઉજવણી કરાઇ,હોસ્પિટલના મુખ્ય પ્રવેશદ્વાર ,લેબોરેટરી,અને અઘ્યતન ઓપરેશન થિયેટર નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
લાયન્સ ક્લબ ઓફ વિરમગામ દ્રારા તા.2જી જાન્યુઆરીથી 7મી જાન્યુઆરી દરમિયાન નિદાન કેમ્પ, સામાજીક નાટક, સંગીત સંધ્યા, ઉદઘાટન સહીત વિવિઘ કાર્યક્રમો યોજાયા હતા. લાયન્સ કલબ ઓફ...