ગુજરાત પોલીસ લોક રક્ષક દળની પરીક્ષા રદ થતા ૧૪૭૯૦ ઉમેદવારો અટવાયા. કોંગ્રેસના તીવ્ર પ્રત્યાઘાત .
છોટાઉદેપુર અને અન્ય દૂરના વિસ્તારોમાંથી આવેલા ઉમેદવારોને ભાડું માથે પડ્યું. આજે ભરૂચઃજિલ્લાના ૪૦ કેન્દ્રો પર ૧૪૭૯૦ ઉમેદવારો પોલીસ તંત્રના લોકરક્ષકદળ ની પરીક્ષા આપનાર હતા ભરૂચ...
