અંકલેશ્વરની લ્યુપીન લિમિટેડ કંપનીને ASQ તરફથી સિલ્વર પ્રાઈઝ પ્રાપ્ત થયું.
અંકલેશ્વરની લ્યુપીન લિમિટેડ કંપનીને અમેરિકન સોસાયટી ફોર ક્વોલિટી-ASQ તરફથી સિલ્વર પ્રાઇઝ એનાયત કરવામાં આવ્યું. ASQ દ્વારા અમદાવાદ સ્થિત નિરમા યુનિવર્સિટી ખાતે તાજેતરમાં એક સ્પર્ધાનું આયોજન...
