વલસાડ-મોરારજી દેસાઇ ડિજિટલ મ્યુઝિયમની આવક દોઢ વર્ષમાં માત્ર 75 હજાર
સૌજન્ય/DB/વલસાડના પનોતા પૂત્ર અને દેશના સૌ પ્રથમ ગુજરાતી વડાપ્રધાન સ્વ.મોરારજી દેસાઇના સમગ્ર જીવનચરિત્રની અદભૂત ઝાંખી કરાવતું ડિજિટલ મ્યુઝિયમ રાજ્યમાં સૌપ્રથમ વલસાડમાં નિર્માણ પામ્યું છે....
