ભરૂચ જિલ્લા કાનૂની સતા મંડળ ઉપક્રમે ભરૂચ તાલુકા કાનુની સેવા સમિતિ દ્વારા ભરૂચ કૉર્ટ ખાતે લોક અદાલત નું આયોજન…..
રાષ્ટ્રિય કાનૂની સેવા સત્તા મંડળ નવી દિલ્હીના આદેશાનુસાર અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદના ઉપક્રમે ભરૂચ જિલ્લાના કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા મુખ્ય...
