ભરૂચ-વાલિયાના સિલુડી ગામના યુવાનની આફ્રિકાના મોઝેમ્બિકમાં લૂંટ બાદ આફ્રિકન નિગ્રો દ્વારા કરાઈ હત્યા…
જાણવા મળ્યા મુજબ ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના સિલુડી ગામના યુવાનની આફ્રિકાના મોઝેમ્બિકમાં લૂંટ બાદ આફ્રિકન દ્વારા જીવતો સળગાવી હત્યા કરાઇ હોવાની માહિતી મળી રહી છે.....
