જિલ્લા પુરવઠા અધિકારી ધ્વારા દુકાનનો પરવાનો ૯૦ દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા
મામલતદારશ્રી જંબુસર ધ્વારા જંબુસર તાલુકાના દહેગામ ગામ ખાતે આવેલ ગોપાલક મંડળીની દુકાનની રેશનકાર્ડ ધારકોની વ્યાપક ફરિયાદોને ધ્યાને લઇ તપાસણી કરતાં અનિયમિતતા જણાતા ગોપાલક મંડળીની દુકાનનો...
