ભરૂચ નગર પાલિકા ની મળેલ સામાન્ય સભા ની મિનિટ્સ માં કેટલાક પ્રશ્ર્નો ની નોંધ કરવામાં ન આવતા વિપક્ષ ના સભ્યો એ ચીફ ઓફિસર ને રજૂઆત કરી હતી….
… ::-ગત ૨૯ .૦૧.૨૦૧૮ ના રોજ ભરૂચ નગર પાલિકા ના સભા ખંડ માંસામાન્ય સભા ની બેઠક મળી હતી જેમાં ગેબિયન વોલ ની ચર્ચા માં વિરોધ...
