Proud of Gujarat

Category : Gujarat

EducationFeaturedGujaratINDIAUncategorized

“એક ભારત શ્રેષ્ઠ ભારત” ઉક્તિને ચરિતાર્થ કરતા પિરામીડ ડાન્સનું પ્રદર્શન તિલકવાડાનાં જવાહર નવોદય વિદ્યાલયના બાળકોએ કર્યું.

ProudOfGujarat
તિલકવાડા ખાતે તારીખ ૨૬/૦૧/૧૮ નાં રોજ ઉજવાયેલા ગણતંત્ર દિવસના જીલ્લા કક્ષાના કાર્યક્રમમાં જવાહર નવોદય વિદ્યાલયના ૭૦ બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. વિદ્યાલયના બાળકો દ્વારા...
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

અંકલેશ્વરની જી.આઈ.એલ કોલોનીના બંધ મકાનમાં ચોરી: રૂ! ૭૬,૪૦૦ના સોના-ચાંદીના ઘરેણાની ચોરી થી ચકચાર

ProudOfGujarat
અંકલેશ્વર જી.આઈ.ડી.સી વિસ્તારમાં આવેલ જી.આઈ.એલ કોલોનીનાં બંધ મકાનને નિશાન બનાવી રૂ! પોણા લાખ ઉપરાંતના સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ગયા હતા. અંકલેશ્વર જી.આઈ.ડી.સી કોલોનીમાં રહેતા...
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

અંકલેશ્વરના ગેલેક્સી એપાર્ટમેન્ટમાંથી રૂ! ૪૪,૯૦૦ નાં એલ.ઈ.ડી ટીવીની ચોરી

ProudOfGujarat
અંકલેશ્વરનાં ગેલેક્સી એપાર્ટમેન્ટનાં બંધ ફ્લેટને નિશાન બનાવી રૂ!. ૪૪ હજારથી વધુના એલ.ઈ.ડી ની ચોરી કરી જતા ચકચાર મચી જવા પામી છે. અંકલેશ્વર જી.આઈ.ડી.સી માં આવેલ...
FeaturedGujaratINDIAUncategorized

વિરમગામ શહેરમાં શ્રી સ્વામિનારાયણ મંદિરનો તૃતીય પાટોત્સવ ધામધુમથી ઉજવાયો

ProudOfGujarat
(વંદના વાસુકિયા) મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય પુરૂષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજ ઉપસ્થિતિ રહ્યા મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત અને સર્વોદય સોસાયટીમાં આવેલ શ્રી સ્વામિનારાયણ...
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

ભરૂચ ના પારખેત ગામ ખાતે જુગાર રમતા ચાર ઝડપાયા 

ProudOfGujarat
  બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ ના પાલેજ પોલીસ મથક ની હદ માં આવેલ પારખેત ગામ ખાતે પત્તા પાના નો જુગાર રમાતો...
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

ભરૂચ તાલુકા ના નાંદ ગામ ખાતે શેરડી ના ખેતર માં આગ …..

ProudOfGujarat
  બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ તાલુકા ના નબીપુર પોલીસ મથક ની હદ માં આવેલ નાંદ ગામ ખાતે અંદાજીત ૧૨ વિંગા જેટલા...
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

ભરૂચ ના ભોલાવ વિસ્તાર માં આવેલ લક્ષ્મી નારાયણ સોસાયટી માં લાખ્ખો ની ચોરી કરી તસ્કરો ફરાર……

ProudOfGujarat
  બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ સી ડિવિઝન પોલીસ મથક ની હદ માં આવેલ ભોલાવ વિસ્તાર ની લક્ષ્મી નારાયણ સોસાયટી માં રહેતા...
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

ભરૂચ શહેર ના બુટલેગરો પર ગાંધીનગર વિજિલેન્સ પોલીસ નો સપાટો ……

ProudOfGujarat
  જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ શહેર ના એ ડિવિઝન પોલીસ મથક ની હદ માં આવેલ શ્રવણ ચોકડી પાસે ની પુષ્પધન સોસાયટી ખાતે ગાંધીનગર વિજિલન્સ...
FeaturedGujaratINDIAUncategorized

નર્મદાના જીતનગરમાં 347 કેદીઓની ક્ષમતા ધરાવતી જેલનું કરોડોના ખર્ચે નિર્માણ :9 મી ફેબ્રુઆરીએ જૂની સબ જેલના 94 કેદીઓને ટ્રાન્સફર કરાશે.

ProudOfGujarat
(વિશાલ મિસ્ત્રી રાજપીપળા) વર્ષ 1950માં રાજપીપડામાં સબ જેલ નિર્માણ પામી હતી ત્યાર બાદ 2018માં જીતનગરમાં વિશાળ એકરમાં ફેલાયેલી અદ્યતન સુવિધા વાળી જિલ્લા જેલ બની. નર્મદા...
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

નાંદોદના માંગરોલ ગામે પરિણીતાને મોઢામાં કપડાનો ડૂચો મારી સાસરિયાઓએ હત્યા કરી:પતિ,દિયર અને સાસુ વિરુદ્ધ ગુનો નોંધાયો.

ProudOfGujarat
(વિશાલ મિસ્ત્રી રાજપીપલા) નાંદોદ તાલુકાના માંગરોલ ગામે એક પરિણીતાનું રહસ્યમય સંજોગોમાં મોત નિપજતા હત્યા કે આત્મહત્યાથી રહસ્ય ઘૂંટાઈ રહ્યું હતું.દરમિયાન રાજપીપલા ટાઉન પોલીસે મૃતક પરણિતાનું...
error: Content is protected !!