ભરૂચ જિલ્લાની તમામ કોર્ટોમાં તા.૦૯ મી ડિસેમ્બરે રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે
ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા રાષ્ટ્રીય કાનુની સેવા સત્તામંડળના નેજા હેઠળ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળના માર્ગદર્શન તેમજ ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના અધ્યક્ષની...
