ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં લગ્નની લાલચ આપી યુવાન અને તેના પરિવારજનો પાસેથી ઠગ ટોળકીએ નાણાં પડાવ્યા
ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના કાલસર ગામે રહેતો યુવક તેમના મામા દ્વારા આણંદ જિલ્લાના વડોદ ગામના રાજુભાઈ ઉર્ફે સોહીલસા ઉર્ફે કાલીશા ઉર્ફે કાળીયો સલીમસા દિવાનના પરિચયમાં...
