ભરૂચ અને જંબુસર બેઠક પર કોંગ્રેસના ઉમેદવારો જાહેર થતા સમર્થકોમાં ખુશની લહેર, ભરૂચ બેઠક પર જયકાંત પટેલ તો જંબુસર બેઠક પર સંજય સોલંકીને રિપીટ કરાયા.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી આગામી ડિસેમ્બર માસના પ્રથમ સપ્તાહ માં યોજાવવા જઈ રહી છે, તેવા વિવિધ રાજકીય પક્ષો જે તે વિધાનસભા બેઠકો ઉપર પોતાના મુરતિયાઓ ઉતારવાની...