Proud of Gujarat

Category : Gujarat

FeaturedGujaratINDIA

નાશિકમાં ડ્રગ ફેક્ટરી પર દરોડામાં 300 કરોડનું મેફેડ્રોન જપ્ત કરાયું

ProudOfGujarat
મુંબઇ : મુંબઇની સાકીનાકા પોલીસે નાશિકમાં મેફેડ્રોન બનાવવાના કારખાનાનો પર્દાફાશ કર્યો હતો. ડ્રગ ખરીદી અને વેચાણના સિંડીકેટના ૧૨ આરોપીને ઝડપી લઇ રૃા. ૩૦૦ કરોડનો ૧૫૧...
FeaturedGujaratINDIA

ભરૂચ નર્મદા મૈયા બ્રીજ પરથી મહિલાએ લગાવી મોતની છલાંગ

ProudOfGujarat
ભરૂચ નજીકથી પસાર થતી નર્મદા નદી પરના નર્મદા મૈયા બ્રીજ પરથી એક મહિલાએ નદીમાં છલાગ લગાવી હતી.આજે સમી સાંજે આ બનાવ બન્યો હતો. જોકે તરત...
FeaturedGujaratINDIA

નડિયાદમાં જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા નશા મુક્ત સપ્તાહ ઉજવણી કરાઈ

ProudOfGujarat
હાલ સમાજમાં નશાની પ્રવૃત્તિનો કીડો સળવળી સમાજને ખોખલો કરી રહ્યો છે. અનેક લોકો આ નશાના આદી, બંધારણી બન્યા છે. ત્યારે ભારત સરકારે ખાસ ઝૂંબેશ શરૂ...
FeaturedGujaratINDIA

ખેડા જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ” અમૃત કળશ યાત્રા” ના આયોજન અંગે મીટીંગ યોજાઈ

ProudOfGujarat
જિલ્લા કલેકટર કચેરી, નડિયાદ ખાતે કલેકટર કે.એલ.બચાણીની અધ્યક્ષતામાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત “અમૃત કળશ યાત્રા”ના આયોજન અંગે તા.૦૫-૧૦-૨૦૨૩ ના રોજ મીટીંગ યોજવામાં આવી હતી....
FeaturedGujaratINDIA

ગળતેશ્વર તાલુકાના સેવાલિયામાં ગઠિયાએ રસ્તા પર ચલણી નોટ નાંખી કહ્યું- તમારા પૈસા પડી ગયા છે, કારચાલક પૈસા લેવા ઊતરતાં ગઠિયો કારમાંથી રોકડની બેગ લઈ ફરાર

ProudOfGujarat
ગળતેશ્વર તાલુકાના સેવાલિયામાં ગઠિયાઓએ  ૧૦-૨૦ની નોટ જમીન પર નાખી  કાર ચાલકને કહ્યું કે તમારા પૈસા પડી ગયા છે.  કાર ચાલક પૈસા લેવા ઉતરતા જ અન્ય ગઠિયો...
FeaturedGujaratINDIA

આર્મીની ટ્રેનિંગ પૂર્ણ કરીને આવેલા જવાનનું ઝંખવાવ ગામે ભવ્ય સ્વાગત કરાયું.

ProudOfGujarat
માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામે આર્મીની ટ્રેનિંગ પૂર્ણ કરી પરત વતન આવેલા જવાનનું ગ્રામજનો દ્વારા ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ ઝંખવાવ ચાર રસ્તાથી વતનના...
FeaturedGujaratINDIA

ભરૂચ : પૂર અસરગ્રસ્ત વેપારીવર્ગ સાથે ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ

ProudOfGujarat
સપ્ટેમ્બર-૨૦૨૩ દરમ્યાન નર્મદા નદીમાં આવેલા પુરના કારણે ભરૂચ જીલ્લાના ગામો અને શહેરી વિસ્તારોમાં અસર થઈ હતી. આ પુરના કારણે ભરૂચ જીલ્લાનાં અસરગ્રસ્ત વિસ્તારોના નાના લઘુ...
FeaturedGujaratINDIA

હાંસોટની પ્રાથમિક શાળા સાહોલ ખાતે વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરાઈ

ProudOfGujarat
મે.નાયબ વન સંરક્ષક, ભરૂચ ઉર્વશીબેન પ્રજાપતિ દ્વારા લોકોમા વન્યપ્રાણી વિશે જાગૃતિ ફેલાવવા તેમજ મહત્વ સમજાવવા સૂચના કરેલ તે મુજબ રેન્જ ફોરેસ્ટ ઓફિસર અંકલેશ્વર, ડી.વી.ડામોરની સૂચના...
FeaturedGujaratINDIA

ભરૂચ : મમતા રીહેબ સેન્ટર દ્વારા વર્લ્ડ સેરેબ્રલ પાલ્સી દિવસની ઉજવણી કરાઈ.

ProudOfGujarat
વર્લ્ડ ભરૂચી વહોરા ફેડરેશન, P.P. સવાણી યુનિવર્સીટી તથા રોટરી ક્લબ નર્મદા નગરી, ભરૂચના સંયુક્ત ઉપક્રમે મમતા રીહેબ સેન્ટર દ્વારા આયોજીત વર્લ્ડ સેરેબ્રલ પાલ્સી દિવસની ખુબ...
FeaturedGujaratINDIA

બરોડા બીએનપી પારિબા મ્યુચ્યુઅલ ફંડે બરોડા બીએનપી પારિબા સ્મોલ કેપ ફંડ લોન્ચ કર્યું

ProudOfGujarat
બરોડા બીએનપી પારિબા મ્યુચ્યુઅલ ફંડે મુખ્યત્વે સ્મોલ કેપ શેરોમાં રોકાણ કરતી ઓપન-એન્ડેડ ઇક્વિટી સ્કીમ બરોડા બીએનપી પારિબ સ્મોલ કેપ ફંડના લોન્ચની જાહેરાત કરી હતી. ફંડનું...
error: Content is protected !!