Proud of Gujarat

Category : Gujarat

FeaturedGujaratINDIA

વાગરાના મુલેર ગામ સ્થિત પ્રાથમિક મિશ્રશાળા ખાતે વન્ય પ્રાણી સપ્તાહ નિમિત્તે ચિત્ર સ્પર્ધા યોજાઈ.

ProudOfGujarat
ભરૂચ જિલ્લામાં વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણીના ભાગરૂપે વન વિભાગ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જે અંતર્ગત સામાજિક વનીકરણ વિભાગ ભરૂચના નાયબ વન સંરક્ષકની સૂચના...
FeaturedGujaratINDIA

વાગરા બજાર બંધ હોવાની અફવા ફેલાતા પોલીસે એક્શનમાં આવી બંધ ન હોવાની જાણકારી પ્રજાજનોને આપી

ProudOfGujarat
આવતી કાલે વાગરામાં શોર્ય જાગરણ રેલી પ્રવેશ કરશે જે વાગરા પંથકના વિવિધ ગામોમાં પરિભ્રમણ કરશે. રેલી પૂર્વે વાગરા પંથકમાં વિવિધ અફવાએ જોર પકડ્યું હતું કે...
FeaturedGujaratINDIA

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત રિન્યુએબલ એનર્જી પોલીસી ૨૦૨૩ જાહેર કરી

ProudOfGujarat
ગુજરાતે વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીએ આપેલા ગ્રીન ગ્રોથના સંકલ્પને સાકાર કરવાની દિશામાં એક નક્કર કદમ ગુજરાત રિન્યુએબલ એનર્જી પોલિસી – ૨૦૨૩ની જાહેરાત કરીને ભર્યું છે....
FeaturedGujaratINDIA

અરવલ્લી : ભિલોડા બજારમાં નશામાં ધૂત ઇકો ચાલકે 5 લોકોને અડફેટે લેતા અફરાતફરીનો માહોલ

ProudOfGujarat
અરવલ્લી જીલ્લામાં વાહન ચાલકો નશાની હાલતમાં બેફામ ગતિએ વાહન હંકારી અકસ્માતની ઘટના સર્જી રહ્યા છે ભિલોડા નગરમાં ભર બજારમાં ઇકો કાર ચાલકે નશામાં ધૂત બની...
FeaturedGujaratINDIA

માય લિવેબલ ભરૂચ અંતર્ગત કામ કરતાં સફાઈ કામદારોના પગાર ન ચૂકવાતા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું

ProudOfGujarat
ભરૂચમાં માય લિવેબલ ભરૂચ અંતર્ગત ભરૂચ શહેરને સુંદર બનાવવા માટેનું અભિયાન ચાલી રહ્યું છે પરંતુ ભરુચને સુંદર બનાવવામાં જે સફાઈ કામદારો કામ કરે છે તેઓને...
FeaturedGujaratINDIA

નડિયાદ બ્રહ્માકુમારીઝ દ્વારા આયોજિત ગીતા જ્ઞાન વ્યાખ્યાન શ્રેણીનું ઉદ્ઘાટન કરાયું

ProudOfGujarat
શ્રાધ્ધના દિવસોમાં વિશેષ ધર્મલાભ અર્થે બ્રહ્માકુમારીઝ નડીઆદ દ્વારા આયોજિત વ્યાખ્યાન શ્રેણીમાં ઉદ્ઘાટક તરીકે પધારેલા સંતરામ મંદિરના પૂ. મોરારીદાસ મહારાજે જણાવ્યું હતું કે શ્રીમદ્ ભાગવત ગીતા...
FeaturedGujaratINDIA

નડિયાદ : શારિરીક માનસિક ત્રાસ ગુજારતા પીડીતાએ પતિ, સાસુ, સસરા અને જેઠ સામે ફરિયાદ નોંધાવી

ProudOfGujarat
કઠલાલ તાલુકામાં રહેતી ૨૦ વર્ષિય યુવતીના પુનઃ લગ્ન સાત માસ અગાઉ અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના અહમદપુરા ગામે રહેતા યુવાન સાથે થયા હતા. લગ્નના એકાદ માસ...
FeaturedGujaratINDIA

નડિયાદ : માતરના પરીએજ અને બામણ ગામ વચ્ચે કાંસ ઉપર આવેલ માઈનોર બ્રિજ ધરાશાયી થયો, કોઈ જાનહાનિ નહીં

ProudOfGujarat
માતરના પરીએજ અને બામણ ગામ વચ્ચે વરસાદી પાણીના નિકાલ માટેના કાંસ ઉપર આવેલ માઈનોર બ્રિજ ગતરોજ ધડાકાભેર ધરાશાયી થઈ ગયો હતો. સદનસીબે આ સમયે બ્રિજ...
FeaturedGujaratINDIA

લીંબડી સિવિલ હોસ્પિટલમાં ફાયર સેફ્ટી લાઈન લીકેજ થતાં મેઈલ વોર્ડમાં પાણી ભરાયુ

ProudOfGujarat
લીંબડી સિવિલ હોસ્પિટલમાં ફિમેઈલ વોર્ડમાથી પાણી નીચે ઉતર્યુ એવી ચર્ચા થઈ રહી હતી ત્યારે બાદ ખબર પડી કે આ પાણી ફાયર સેફ્ટીના પાઈપમાથી લીકેજ થયું...
FeaturedGujaratINDIA

અંકલેશ્વરના પાનોલી ગામમાં “મોડલ આંગણવાડી” નું ઉદ્ઘાટન સહ અર્પણવિધિ સમારોહ યોજાયો.

ProudOfGujarat
આજરોજ સન ફાર્મા કંપનીના ક્લસ્ટર એ.પી.આઇ. કવોલિટી હેડ શિરીષ અંબુલગેકરના વરદ હસ્તે અંકલેશ્વર તાલુકાના પાનોલી ગામમાં “મોડલ આંગણવાડી”નું ઉદ્ઘાટન સહ અર્પણવિધિ સમારોહ કાર્યક્રમ યોજાયો. સન...
error: Content is protected !!