સુરતનાં રિંગરોડ બ્રિજ પર કારચાલકે બાઇકસવારને ટક્કર મારતા ઇજાગ્રસ્ત, અકસ્માતને પગલે 1 કિમી સુધી ટ્રાફિક જામ
સુરતના રિંગરોડ બ્રિજ પર બાઇક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં કારે બાઇકચાલકને અડફેટે લેતા ઇજા પહોંચી હતી. જોકે, અકસ્માતના પગલે ટ્રાફિક જામ સર્જાયો...
