અમદાવાદ : ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં આરોપીઓના વકીલોએ કોર્ટમાં વકીલાત પત્ર દાખલ કર્યું, આગામી સુનાવણી આ તારીખે
અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં 9 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આરોપી નબીરા તથ્ય પટેલે પોતાની મોંઘીદાટ કારને પૂરપાટ ઝડપે હંકારીને 9 યુવકોને મોતને...
