ગુજરાતની 66 નગરપાલિકાઓમાં સિટી સિવિક સેન્ટર શરૂ થશે, સરકારે રૂ.33 કરોડ ફાળવ્યા
ગુજરાતની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અન્ય મ્યુનિસિપલ કોર્પોરેશનની તર્જ પર હવે રાજ્યની 66 નગરપાલિકાઓમાં સિટી સિવિક સેન્ટરની સુવિધા શરૂ કરવામાં આવશે. રાજ્ય સરકારે વર્ષ 2023-24...
