અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપરથી કન્ટેનરમાં લઈ જવાતો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, લાખોનો મુદ્દામાલ કબ્જે
ભરૂચ જિલ્લામાં દારૂ -જુગાર જેવી પ્રવૃતિઓ પર લગામ લગાવવા માટે નવ નિયુક્ત જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા સતત માર્ગદર્શન આપી વિવિધ પોલીસ મથકની હદ...
