Proud of Gujarat

Category : Gujarat

FeaturedGujaratINDIA

ઓલપાડના મોર ગામના દરિયાકાંઠે કાદવમાં ફસાયેલ વ્હેલ માછલી દરિયાઈ ભરતીના પાણીમાં તરતી કરાઈ

ProudOfGujarat
ઓલપાડ કાંઠાના મોર ગામના દરિયાકાંઠે રવિવારે દરિયાઈ ભરતીના પાણીમાં ખેંચાઈને આવેલ એક મહાકાય વ્હેલ માછલી કાદવમાં ફસાઈ ગઈ હતી. જોકે આ વ્હેલ માછલીને ગ્રામજનો મત્સ્ય...
FeaturedGujaratINDIA

અમદાવાદમાં કોકેનનો જથ્થો ઝડપાયો, ક્રાઈમ બ્રાંચે આફ્રિકન યુવતી સહિત ત્રણની ધરપકડ કરી

ProudOfGujarat
અમદાવાદમાં ડ્રગ્સ અને ગાંજાની હેરાફેરીના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. શહેરમાં ડ્રગ્સનો વેપલો ફૂલ્યો ફાલ્યો હોવાની સ્થિતિ દેખાઈ રહી છે. ત્યારે શહેરમાં વધુ એક...
FeaturedGujaratINDIA

વડોદરામાં ટાઇલ્સની પેટીઓની આડમાં દારૂનો જથ્થો લાવતી ટ્રક પકડાઈ

ProudOfGujarat
વડોદરામાં દારૂનો મોટો જથ્થો લાવવામાં આવી રહ્યો હોવાની વિગતોને પગલે ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા ગોલ્ડન ચોકડી નજીક એક ટ્રકને આતરવામાં આવી હતી. પોલીસે ટ્રકના ડ્રાઇવરની...
FeaturedGujaratINDIA

ખેડા જિલ્લામાં “અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના” ની સફળતાની ઉજવણી કરાઈ

ProudOfGujarat
ખેડા જિલ્લામાં નડિયાદ આંબેડકર ભવન ખાતે રાજ્યકક્ષા કેન્દ્રીય મંત્રી  દેવુસિંહ ચૌહાણના અધ્યક્ષ સ્થાને “અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના”ના પાયલોટ પ્રોજેક્ટ સફળતાની ઉજવણી કરવામાં આવી હતી. અંત્યોદય...
FeaturedGujaratINDIA

રાજપીપળા : નાંદોદ તાલુકાના ૬૦ થી વધુ બીએલઓ સુપરવાઈઝરના સામૂહિક રાજીનામાથી હડકંપ

ProudOfGujarat
નાંદોદ તાલુકાના ૬૦ થી વધુ બીએલઓ સુપરવાઇઝર દ્વારા આજે રાજીનામાં ધરી દેતા ચર્ચાનો વિષય બન્યો છે. આજે નાંદોદ મામલતદાર કચેરીએ શિક્ષકોએ સામૂહિક રીતે ભેગા મળી...
FeaturedGujaratINDIA

કઠોરની વ.દે.ગલિયારા વિદ્યાલય ખાતે વ્યસન મુક્ત ભારત અભિયાનનું આયોજન કરાયું

ProudOfGujarat
શ્રી કઠોર કેળવણી મંડળ સંચાલિત વ.દે.ગલિયારા વિદ્યાલય કઠોર ખાતે વ્યસન મુક્ત ભારત અભિયાનનું આયોજન કરવામા આવ્યું હતુ જેમાં ગલિયરા હાઈસ્કુલના વિદ્યાર્થીઓને વ્યસન મુક્ત રહેવા મહાનુભાવો...
FeaturedGujaratINDIA

ખેડા જિલ્લાના વડતાલમાં કારના બોનેટ પર કેક કાપી બર્થડેની ઉજવણી કરતા ચાર લોકોની અટકાયત કરાઇ

ProudOfGujarat
ખેડા જિલ્લાના વડતાલમાં કેટલાક યુવાનોએ જાહેર રસ્તા પર હાથમાં છરા લઈને જોખમી રીતે બર્થડેની ઉજવણી કરી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતા પોલીસે બર્થડે બોય...
FeaturedGujaratINDIA

વડોદરા : કરજણના ઉરદ ગામની સીમમાં આવેલી ૬૫૦ વર્ષ પુરાણી ઐતહાસિક વણઝારી વાવની અનોખી ગાથા..

ProudOfGujarat
વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના ઉરદ ગામની સીમમાં એક ઐતિહાસિક વણઝારી વાવનું આજથી ૬૫૦ વર્ષ અગાઉ નિર્માણ થયું હતું. સાડા છ સદી વીતવા છતાં આજે પણ...
FeaturedGujaratINDIA

બાઈક ચોરી કરતા રીઢા ચીખલીગર આરોપીને ઝડપી પાડતી ડીંડોલી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ

ProudOfGujarat
ખૂનના ગુનામાં લાજપોર જેલમાં આજીવન કારાવાસની સજા ભોગવતા અને વચગાળાના જામીન મેળવી પેરોલ જમ્પ કરી, ફરાર થઈ બાઈક ચોરી કરતા રીઢા ચીખલીગર આરોપીને ઝડપી પાડી...
FeaturedGujaratINDIA

સરદાર સરોવર નર્મદા બંધના ઉપરવાસમાંથી પાણીની આવક થતા નર્મદા ડેમની જળ સપાટી ૧૩૨.૬૦ મીટરે નોંધાઈ

ProudOfGujarat
ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના એકતાનગર ખાતે આવેલા સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી આજે તા.૨૮ મી ઓગસ્ટ, ૨૦૨૩ ને સોમવારના રોજની હાલની...
error: Content is protected !!