ગાંધીનગર : પાલજ બ્રિજ નજીક ટ્રકમાં ઘઉંના ભુંસાની આડમાં વિદેશી દારૂની હેરાફેરી, 873 પેટીમાંથી 40 લાખનો દારૂ જપ્ત, બે ની ધરપકડ
એક ટ્રકમાં ઘઉંના ભુંસાની આડમાં દારૂની હેરાફેરી કરતા ઇસમોને ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાંચ-2ની ટીમે ઝડપી લીધા હતા. ટીમે બાતમીના આધારે પાલજ બ્રિજ પાસેથી પસાર થતી...
