રાજપીપળા : જીતનગર ખાતે એન.સી.સી નાં 600 કેડેડસને ટ્રાફિક નિયમન રોડ સેફ્ટી અંગે માર્ગદર્શન અપાયું
એન.સી.સી. કેમ્પ જીતનગર ખાતે એન.સી.સી.ના 600 જેટલા કેડેટ્સ (ગર્લ્સ&બોય્સ) તાલિમાર્થીઓને ટ્રાફિક નિયમન તથા રોડ સેફટી લગત સેમીનાર રાખવામાં આવ્યો હતો જેમા એન.સી.સી જીતનગરના કર્નલ અને...
