સુરતમાં મોપેડસવાર ચાર યુવકનો સ્ટંટ કરતો વીડિયો વાયરલ, ચાલુ વાહને ઊભા થઈને સ્ટંટ કર્યાં, ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ આદરી
સુરતમાં જાહેર માર્ગો પર સ્ટંટ કરતા વાહનચાલકો સામે કડક કાર્યવાહી કરવા માટે શહેર ટ્રાફિક પોલીસ દ્વારા છેલ્લા ઘણા સમયથી સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરવામાં આવી રહ્યું...
